STORYMIRROR

Ramesh Bhatt

Inspirational

3  

Ramesh Bhatt

Inspirational

વધુ લપલપ છોડ તું

વધુ લપલપ છોડ તું

1 min
14.7K


વધુ લપલપ છોડ તું,

સતત ગપસપ છોડ તું.


આપવાનું હોય ભૈ.

ફકત ખપખપ છોડ તું.


એ વસે છે ભીતરે.

શોધને જપ છોડ તું.


જા ઠરી તો છે મજા.

અગન નું તપ છોડ તું.


બંધ આંખો ચાલશે.

સાવ ઝાંખપ છોડ તું.


કૈંક "રશ્મિ" હો અલગ.

બધું માફક છોડ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational