STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

મને ગમે

મને ગમે

1 min
538

મને પાંખો ગમે મને આંખો ગમે 

મને ચાદરની ભાતો ગમે


મને રાતો ગમે મને વાતો ગમે

મને વનસ્પતિની જાતો ગમે


મને ગામડા ગમે મને આપડા ગમે

મને જીવનમાં જાત્રા ગમે


મને મિત્ર ગમે મને ચિત્ર ગમે

મને ક્યાંક ક્યાંક વિચિત્ર પણ ગમે


મને સુવાસ ગમે મને આવાસ ગમે

મને ગુજરાતના પ્રવાસ ગમે


મને જીવન ગમે મને સજીવન ગમે

મને જીવંત રાખો જગજીવન ગમે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational