STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આમ જ જિંદગી ક્યાં સુધી જીવવાની

આમ જ જિંદગી ક્યાં સુધી જીવવાની

1 min
603

આમ ક્યાં સુધી ડરી ડરીને જીવવાનું

આમ ક્યાં સુધી એકલા એકલા રહેવાનું


કહેવાય છે બહું વિશાળતા છે દુનિયાની

એ ભીડમાં પણ કેમ એકલતા અનુભવવાની


પરિવારમાં રહે પાંચ દશ માનવી સંગ

એમાં પણ કેમ મનનાં અલગ અલગ રંગ


સુખમાં કહેવાને સો સો સંગાથી

દુઃખ સમયે ન મળે એક સંગાથી


આમ જ જિંદગી કેમ જીવવાની?

જ્યાં હર પળ ખોટી જ હસી વેદનાની ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational