Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

વાવણી કરવાને સૌ જઈએ રે

વાવણી કરવાને સૌ જઈએ રે

1 min
347


ખેડૂત થઈ જાઓ તૈયાર

ચોમાસે માંડ્યા પગરણ

વાવણી કરવાને સૌ જઈએ જી રે......


મૂકો આંધણ આજ લાપસીના

કરીએ શુકન કુંવારીકાના

વાવણી કરવાને સૌ જઈએ જી રે......


લઈ લો આજ સંગ મગફળી

લઈ લો કઠોળને અનાજ

વાવણી કરવાને સૌ જઈએ જી રે.....


ખેડુત છે સૌના અન્નદાતા

અન્ન વિના સૌ અધૂરા

વાવણી કરવાને સૌ જઈએ જી રે......


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational