Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Romance

3  

Karan Mistry

Romance

વાત થઈ ગઈ

વાત થઈ ગઈ

1 min
536


મળ્યા હતા એમ જ એક મુલાકાતમાં,

જાણે અજાણે આ મુલાકાતમાં એવી તે શું વાત થઇ ગઈ,


નજર થી નજર મળી હતી એમ જ જોતાં,

આંખોમાં આંખો પરોવી ને દિલની વાત થઇ ગઈ,


ઘડી આવી જ્યારે અળગા થવાની,

આવી જ રીતે હળતા મળતા રહેવાની વાત થઇ ગઈ,


જનમો જનમ સુધી આમ જ એકસાથે,

એકબીજાને ગમતાં રહેવાની વાત થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance