STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

વાત હંમેશા અધૂરી રહી

વાત હંમેશા અધૂરી રહી

1 min
464

કરવી હતી વાત એની સાથે ઘણી

પણ સમયની એની પાસે હતી તંગી

વાત હંમેશા અધૂરી રહી...!


જ્યારે વાત કરવા વિચારું એની સાથે

એ ખોવાઈ જાય એના વિચારમાં

વાત હંમેશા અધૂરી રહી...!


આમ તો જીવનમાં ઘણું હતું

એની સાથે વાત કરવા મન તડપતું

વાત હંમેશા અધૂરી રહી...!


ભલે ન મળે સાથ ચોવીસ કલાક

એકાદ પળની મુલાકાત મળતી રહે

વાત હંમેશા અધૂરી રહી..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational