STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

વાણી — મૌન

વાણી — મૌન

1 min
12.9K


મૌનનું જુઓ વર્ચસ્વ,

વાણીનો વ્યાપ્ત વ્યવહાર.

મૌનની અકળ ભાષા,

વાણીનું નિસર્યું સંગિત.

મૌનની વણકહી વાત,

વાણીનો વ્યર્થ વ્યય.

મૌનનો અનેરો અંદાઝ,

વાણીની વાંકાચૂકા વહેણ.

મૌનં પરમ ભૂષણં,

વાણીં પરમ દુષણં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational