વાલમ
વાલમ
આવ્યો વાલમ, હેલ ઉતરાવવા, હરખે હૈયું !
નયનબાણ મારે વાલમ મારો, હરખે હૈયું.
ઘૂમટો તાણી, રાહ જોઈ વાલમની,
હૈયું ધબકે, હાય સખીરી,
ક્યારે આવશે હેલ,ઉતરાવવા !
સંધ્યા સમયે, ધંટારવ મંદિરે,
દીવા પ્રગટે ! ઝાલર વાગે.
રાહ જોઉં હરિવરની !
આવ્યો વાલમ, હેલ ઉતરાવવા, હરખે હૈયું !
નયનબાણ મારે વાલમ મારો, હરખે હૈયું.
ઘૂમટો તાણી, રાહ જોઈ વાલમની,
હૈયું ધબકે, હાય સખીરી,
ક્યારે આવશે હેલ,ઉતરાવવા !
સંધ્યા સમયે, ધંટારવ મંદિરે,
દીવા પ્રગટે ! ઝાલર વાગે.
રાહ જોઉં હરિવરની !