વાગી વાગી
વાગી વાગી
વાગી વાગી રે કાનુડાની વાંસળી
ઘેલી ઘેલી બની રે ગોકુળની ગોપી,
યમુના કાંઠે તારી વાંસળી સુણીને
યમુનાજીના જળમાં કંપારી જાગી રે
વાગી વાગી...
વાગી કાનુડા તારી વાંસળીને
ગાવલડી તું જ પાસ ભાગી રે
વાગી વાગી...
વાંસળીના સૂર તારા રે મીઠાં મીઠાં
રાધાને મન એ તો સાદ ગોકુળમાં
વાગી વાગી....
