STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ઉત્થાન

ઉત્થાન

1 min
349

સુખ, સમૃધ્ધિ અને એકતા,

બની રહે સમાજની શાન,


બધા જ લોકો સુખી રહે,

બધાને મળે આરોગ્યનું વરદાન,


અન્યના સુખે મને સુખ મળે,

અરમાન છે નવા વર્ષના,


બહારની પ્રગતિ સાથે સમાજનું,

અંદરથી પણ થાય ઉત્થાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational