STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

ઉત્સવ

ઉત્સવ

1 min
191

આવ્યો ઉત્સવ આજ આપણો મનમંદિર ખોલવાનો

સમદ્રષ્ટિને શુદ્ધ વાણી સંસ્કૃતિ ટકાવવાનો,


ઉત્સવપ્રિય દેશ આપણો, વિવિધતા ભરપૂર 

ઘર્મ, કર્મ અને ભક્તિ ભાવથી ઉત્સવો મનાવો,


એક એક તહેવારો હોય છે ઋતુઓ અનુસાર

કફ, વાયુ, પિત્ત શમન કરે, આરોગ્ય, ધન, ધાન્ય વધે,


ઉત્સવમાં વિવિધ વ્યંજન, દિવાળી પર્વમાં ઉજાસ,

એવા તહેવાર આપણા દેશમાં ઉમંગભેર ઉજવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama