Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ISHAN PANCHAL

Romance

5.0  

ISHAN PANCHAL

Romance

ઉલ્લાસની રાત

ઉલ્લાસની રાત

1 min
455


એક રાત ઉલ્લાસની આજેય મને યાદ છે,

વાત તારી ને મારી હજીયે મને યાદ છે.


પ્રભુતામાં પગલાં પડેલા એ રાત મને યાદ છે.

હું એકલો હતો તારો સાથ મળેલો એ મહેફિલ મને યાદ છે.


પ્રસવની પીડા અને પછીનો એ રાતનો આનંદ મને યાદ છે.

મારી જીવનયાત્રામાં તારી સુવાસ ભળેલી એ પ્રેમ મને યાદ છે.


સફળતાનો તે રસ્તો બતાવેલો એ પથ મને યાદ છે.

દિશાવિહીન જીવનને એક રાહ બતાવેલો એ માર્ગ મને યાદ છે.


દિવસની કંકાશમાંથી થાકીને ઘરે આવેલો એ હૂંફ ભરેલી તારી વાત મને યાદ છે.


Rate this content
Log in