STORYMIRROR

Nagin Shah

Inspirational

3  

Nagin Shah

Inspirational

ઉડાન

ઉડાન

1 min
154

 ઊડ્યા કરશો ગગન ક્યાં સુધી....

 દોર સાથે પતંગને સંબંધ હશે ત્યાં સુધી,


 આવે તોફાન કે ઘર્ષણ ત્યાં સુધી...

 ઝીલાશે પડકાર હશે આધાર જ્યાં સુધી,


 ઉડાન ઊંચી મંઝિલ મળે ક્યાં સુધી...

 શી ખબર દોર પહોંચશે ત્યાં સુધી,


 નથી ખબર પતંગને મંઝિલ છે ક્યાં સુધી...

 શોધે મંઝિલ ભરોસે સબંધ છે જ્યાં સુધી,


 ભટકી ગયા પતંગ ઘણા મંઝિલ મળે ત્યાં સુધી..

 અંકાય ના સંબંધો મંઝિલ મળે જ્યાં સુધી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational