STORYMIRROR

Deepa rajpara

Romance

2  

Deepa rajpara

Romance

તું સૂરજ હું સાંજ પિયા

તું સૂરજ હું સાંજ પિયા

1 min
148

ક્ષિતિજે સોનેરી રજ ઊડી..

પથરાઈ અવની પરને સંધ્યા ખીલી..


ભુવન ભાસ્કરે ફરી મળવાનો કોલ દીધો,

ને સાંજના ગાલે શરમનાં રાતા શેરડા પડ્યા..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance