STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું મારી રંગોળી

તું મારી રંગોળી

1 min
177

તું સુંદર રંગોળી, હું તારો રંગ,

જીવન પર્યંત રહેવુ મારે તારે સંગ.


તારા પવિત્ર અસીમ પ્રેમથી મહેકે મારું અંગ અંગ,

જીવન જીવવાનો આપ્યો તે સુંદર ઢંગ,

તું મારી રંગોળી ને હું તારો રંગ.


હું તારી દોર તું મારો પતંગ,

જીવનમાં તારા થકી છે ઉલ્લાસ ઉમંગ,

સાથે મળી જીતી લેશુંનજીવનનો જંગ


આપણા જીવનનો ચકચકીત દર્પણ જોઈ,

લોકો પણ રહી જશે દંગ,

તું મારી રંગોળી હું તારો રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance