STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું મારી પ્રીત છે

તું મારી પ્રીત છે

1 min
276

તારા સાથ થકી આ જિંદગી રંગીન છે,

તારા સાથ થકીજ આ જિંદગી સુંદર ગીત છે.


તારા સુંદર ગીત થકીજ મારી જિંદગી સંગીત છે,

તારા સાથ થકી જ જિંદગીના હરેક જંગમાં મારી જીત છે.


મને નવું બળ નવી પ્રેરણા આપનાર તારી પ્રીત છે,

તારા મનભાવન સાથ માંજ સમાયેલું મારું હિત છે,


આ જીવન સફરમાં અંત સુધી તું મારો પ્રેમાળ મિત છે,

તારા સાથ થકીજ આ જિંદગી સુંદર ગીત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance