STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું મારા જીવનનું ગીત છે

તું મારા જીવનનું ગીત છે

1 min
151

આ હૈયે તારી પ્રીત છે,

તું મારા જીવનનું ગીત છે,


તારા થકી અદભૂત જીવનનું સંગીત છે,

જીવનમાં તું મારો મિત છે,

એક જ દિવસ ગુલાબ આપી પ્રેમ રજૂ કરવાની ક્યાં મારી રીત છે ?


તુજ ગીત ને તુજ મારું સંગીત,

પ્રેમને વ્યકત કરવા માટે ક્યાં કોઈ તહેવારની કે કોઈ રીતની જરૂર છે,

તુજ મારી પ્રીત છે

તુજ મારું ભવોભવનું ગીત છે,


તારા થકી સુંદર અદભૂત મારું જીવન સંગીત છે,

મારી સૌથી મોંઘી સૌગાદ તારું સ્મિત છે,

તારા થકી જીવનરૂપી જંગમાં મારી જીત છે,

તું જ મારી પ્રીત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance