Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmik Parmar 'Dharmad'

Inspirational

3  

Dharmik Parmar 'Dharmad'

Inspirational

તું એક સ્ત્રી છે !

તું એક સ્ત્રી છે !

1 min
337


ઉભી થા,લક્ષને પામવા થા તૈયાર, તું એક સ્ત્રી છે !


જાતને રાખી અડગ, ખુદને સંભાળ, તું એક સ્ત્રી છે !


મજબૂત ઈરાદે, સપના કર સાકાર, તું એક સ્ત્રી છે !


શા માટે મરવું ?,અસત્યને જ તું માર, તું એક સ્ત્રી છે !


કુળ-દિપક બની, બે કુળને તું તાર, તું એક સ્ત્રી છે !


ખુદને પ્રફુલ્લિત કરી, આનંદને સાર, તું એક સ્ત્રી છે !


સંસારના માર્ગે, ચલાવ બિંદાસ કાર, તું એક સ્ત્રી છે !




Rate this content
Log in