STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

2  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

તું છે તો હું છું

તું છે તો હું છું

1 min
41

અરે, એ તો હું કહું છું.

કે, તું છે તો હું છું !


તું એકડો, તો હું મીંડું છું.

પ્રભુ ! તારા વિના હું મીંડું છું.


નથી કિંમત કદીયે મારી તારા વિના,

તું જ છે એકડો અને સાવ શૂન્ય છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract