STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું છે ઈશ્વરનું અદ્ભૂત સર્જન

તું છે ઈશ્વરનું અદ્ભૂત સર્જન

1 min
328

સૂર્ય દ્વારે ઊભો, અંધકારની વાત તું છોડ,

મંઝિલે પહોંચવા સાચે રસ્તે તું દોડ,


ચિંતા તો છે આ ચિતા સમાન,

નાહકની ફિકર ચિંતા તું છોડ,


વિશ્વાસ રાખ તું ખુદ પર,

જાતને ઈશ્વર સાથે તું જોડ,


તું કંઈ કમજોર કે કાયર નથી,

તું તો ઈશ્વરનું સર્જન છે અજોડ !


સફળતાનું આકાશ પોકારે તને,

બસ તારી ભ્રમણાઓ તું તોડ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational