STORYMIRROR

tirgar vijayaben

Romance

3  

tirgar vijayaben

Romance

તું અને હું

તું અને હું

1 min
584

તું અને હું એક જેવા જ તો છીએ યાર,

તો પછી મને કેમ તારા જેવું બનવાનું મન થાય છે ?


તને જોઈ જોઈને તો હું ગાંડી થઈ જાઉં છું,

જાણે કે વિના વરસાદે તરબતર થઈ ગઈ,


હવે આવ તું આ તારી પ્રિયતમા માટે,

પછી એમ ન થાય કે રાહ જોવામાંને જોવામાં,

સમયરૂપી રેતમાં જિંદગી ક્યાંક સરકી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance