Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

tirgar vijayaben

Inspirational

3  

tirgar vijayaben

Inspirational

અરે આ તારા થવાની જીદ..!!

અરે આ તારા થવાની જીદ..!!

1 min
310


મારે તો બસ તું જ છે,

તારા વિના હું કઈં જ નથી,


તને એમ કે સાથ નહિ મળે મારો,

પણ આતો બિનશરતી નાતો છે,

ઇચ્છીએ તોય દૂર નહિ થવાય એકબીજાથી,

એવું હું માનું છું તારું તને ખબર હો !


જિંદગીની આ સમયરૂપી હરીફાઈમાં,

મને તો હરેકપળ તું જ જોઈએ મારી સાથે,


હવે સાથ આપવો ના આપવો એ તારા હાથમાં,

હું તો છું જ નિરંતર તારી પાસે.


Rate this content
Log in