STORYMIRROR

Mukesh Jogi

Romance

2  

Mukesh Jogi

Romance

તું અને હું

તું અને હું

1 min
462




આ હવા માં તું હતી ને હું હતો

મ્હેંકવા માં તું હતી ને હું હતો


ઝુલ્ફ છે આ ફૂલ છે ને સાંજ છે

ગુંથવામાં તું હતી ને હું હતો


બે ગણે સૌ, એક છીએ આપણે

માનવામાં તું હતી ને હું હતો


ઘર હતું ઉપવન હતું મંદિર હતું

સ્થાપવા માં તું હતી ને હું હતો


આપણી લાગે કથા આ પ્રેમની

વાંચવામાં તું હતી ને હું હતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance