Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

તું આવીશ ને કાન્હા

તું આવીશ ને કાન્હા

1 min
179


આજે તને બહુ યાદ કરું છું..

આજે મારું મન તને શોધે છે..

તું આવીશ ને કાન્હા !


આજે પણ હું એ રસ્તે શોધું છું..

જ્યાં તું મને મૂકીને ગયો હતો..

તું આવીશ ને કાન્હા !


હું તારા જ દિલમાં તો છું..

હું તારા ઘરમાં રહેવા માંગુ છું..

તું આવીશ ને કાન્હા !


તું કેમ જિદ્દી છે સમજતો નથી..

બધાંને મળે મને જ નથી મળતો..

તું આવીશ ને કાન્હા !


તું ભલે હશે બધાનો લાડકો..

મારો તો પ્રાણપ્રિય તું જ છે..

તું આવીશ ને કાન્હા !


તું મને આમ એકલી મૂકી દઈશ..

છતાં એક વિશ્વાસ છે તું આવીશ..

તું આવીશ ને કાન્હા !


Rate this content
Log in