STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તુજ તો છે

તુજ તો છે

1 min
482

હવામાં મહેક બની મારા તન બદનને

મહેકાવતો તું જ તો છે

મારા હદય માં ધબકાર બની

હરેક પળે શ્વસતો તું જ તો છે


મારી નસે નસે નસમાં રક્ત બની

ધબકતો તું જ તો છે

તું ક્યાં અલગ છે મારાથી મારામાં હું બની

આનંદ ની ક્ષણો અર્પતો તું જ તો છે


જીવનના અંધકારમાં સૂર્ય બની

તપતો તું જ તો છે

રણ જેવી વિરાન જિંદગીમાં હેતની

વાદળી બની વરસતો તું જ તો છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance