STORYMIRROR

Aarti Mendpara

Romance

3  

Aarti Mendpara

Romance

તુ

તુ

1 min
134

મારા પાસવર્ડમાં તું

મારી વાતોમાં તું


મારી યાદોમાં તું

મારી રાતોમાં તું

મારી મહેફિલમાં તું


મારા સપનામાં તું

મારા વિચારોમાં તું


મારા દિલમાં તું

મારી પાસે તુ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance