STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

ટૂંકું ને ટચ

ટૂંકું ને ટચ

1 min
559




1) વસુ વિના નર છે પશુ,

કશું ન થાયે કામ.

ભાવના આ વિશ્ચમાં,

પરમેશ્વર છે દામ...


2) સજ્જન શિરના શિંગડા, દુર્જન પૂંઠ ન પૂંછ,

પશુ જેમ વરતો વર્તને,

કોણ નીચ, કોણ ઉંચ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics