STORYMIRROR

Rekha Kachoriya

Classics Fantasy Inspirational

3  

Rekha Kachoriya

Classics Fantasy Inspirational

ટમટમતાં તારાઓ......

ટમટમતાં તારાઓ......

1 min
12.3K

ટમટમતાં તારાઓ કહે છે,

એક ગગનમાં સાથે વિહરીએ

દિવાલ નહીં નફરત તણી કોઈ

દૂર જ રહીએ નાત-જાતનાં ભેદે,


એકતામાં જ અનેકતા અમારી રહે

વહેંચીએ પ્રકાશપુંજ સૌને સરખે હિસ્સે

અવિચળ ધ્રુવ હોય કે સપ્તર્ષિ ગણ

શુભકામનાઓથી મંગલ સૌનું ઈચ્છીએ,


રેલાવીએ પ્રકાશજ્યોત અંધારીયે

જીવન સૌનું ભરીએ અજવાળીયે

સૌનું ગગન છે સહિયારું અહીં

આવું જ જીવન પૃથ્વી પર ઈચ્છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics