STORYMIRROR

Rajdip dineshbhai

Abstract Others

3  

Rajdip dineshbhai

Abstract Others

ઠંડી

ઠંડી

1 min
6

ઠંડી ભરાણી

રાતમાં, માની ગોદ 

ગરમ જગ્યા.


હાથ ઘસવા 

ગરમી ભરાય આ

કાયે કાયમાં.


પાનખરમાં,

ખરી ગયાં પાંદડા,

હસે વસંત.


અંદર રહે 

રંગે રંગ, બહાર 

અંધારું ભર.


હાર્યા લડતા 

જાતિ સાથે, ગ્યા પડી 

હલકા ઘર.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract