STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

તસવીર

તસવીર

1 min
14.4K


" મે તો પાણી માં પણ

તારી તસ્વીર બનાવી. ..........

નથી કોઈ પીંછીની જરુર

કે નથી કોઈ રંગ ની જરૂર......

મેતો ફકત નજર મળતા

નજર થી તસ્વીર બનાવી......

દિલ માં ઉતારી સાંસો

મા સમાવી........

તેને છૂપાવી છૂપાવી

તારા મા જ મારી બાકી

રહેલી જિંદગી વસાવી................



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational