ને મારી આવે યાદ.. તો પાછી આવજે..
આવે શ્રાવણ ભાદ.. તો પાછી આવજે..
તૂટે ને આવે નાદ.. તો પાછી આવજે..
પણ શ્વાસે આવે સાદ.. તો પાછી આવજે..
એ આવે ફરી યાદ.. તો પાછી આવજે..
હોય જો ફરિયાદ.. તો પાછી આવજે..
ને મારી આવે યાદ.. તો પાછી આવજે..
આવે શ્રાવણ ભાદ.. તો પાછી આવજે..