Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hansa Shah

Romance

3  

Hansa Shah

Romance

મને લાગી તારી લાગણી

મને લાગી તારી લાગણી

1 min
120


લાગી છે મને તારી લાગણી, 

લગાવી લે મને તું તારા ગળે.


હવે ના રહી શકું તારાથી દૂર,

હાથોમા હાથ પરોવી રાખ.


હૈ પ્રિયે મને લાગણી છે તારી,

આંખોથી વાતો બહુ થાય,

હવે હૈયા સુધી પહોચાડ.


નામ હવે હાથમા જ કેમ ?

હૈયામાં કોતરાવીદે વાલા.


સબંધ જ નથી એક દિ નો,

એ ભવોભવનો લગાવ છે.                   


પિયા હવે તારાથી રહી ના શકું દૂર .

છે મને તારી એવી લાગણી

મારે રહેવું તારે સંગ .


Rate this content
Log in

Similar gujarati poem from Romance