તને કેટલી જગા જોઈશે ?
તને કેટલી જગા જોઈશે ?
નફરતે નફરત થી
પ્રેમ ને પુછયું,
તને કેટલી જગા જોઈશે?
પ્રેમે પ્રેમ થી કહયું,
ખાલી ઉગવા જેટલી
જગ્યા આપ,
તારામાં વિસ્તરી જવાનું
કામ હું ખુદ કરીશ.
નફરતે નફરત થી
પ્રેમ ને પુછયું,
તને કેટલી જગા જોઈશે?
પ્રેમે પ્રેમ થી કહયું,
ખાલી ઉગવા જેટલી
જગ્યા આપ,
તારામાં વિસ્તરી જવાનું
કામ હું ખુદ કરીશ.