STORYMIRROR

Nipun Shah

Others

2  

Nipun Shah

Others

જિંદગી વીતી ગઈ

જિંદગી વીતી ગઈ

1 min
2.8K


કોણ પહેલા બોલાવે

એ રમતમાં બન્ને

માહેર નીકળ્યા,

જીંદગી આખી

વિતી ગઈ બસ

બે શબ્દ

ના નીકળ્યા.


Rate this content
Log in