STORYMIRROR

Nipun Shah

Others

2  

Nipun Shah

Others

દાતા છે એ

દાતા છે એ

1 min
3.2K


દાતા છે એ

કશું નથી માંગતો,

વરસે છે અનરાધાર

એ તારી ભૂલોને

નજરઅંદાજ કરીને,

ઝીલજે તારી શક્તિમુજબ,

પણ તું છત્રી તો નાજ કાઢતો.


Rate this content
Log in