STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

તમન્ના

તમન્ના

1 min
14.6K


એટલી શક્તિની તું કરજે રહેમ

પાવન રહું સદા ગંગા જલ જેમ

તડકો છાંયો તો આવે જીવનમાં

વહેતો રહું સદા નદી નિર્મલ જેમ

પામી છે આશરો શીવ જટાનો ને

પિયર ગુમાવ્યું છે સદાકાળ જેમ

ખડખડાટ હસતો રહું જીવનભર 

હોવ જાણે શીશુ સાવ સરલ જેમ

તમન્ના જાજી નથી "સતીષ" એથી 

તમારી સ્મૃતિમાં રહેવું હરપલ કેમ


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational