STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તમે આવોને

તમે આવોને

1 min
147

આવો ને તમે

ફક્ત શબ્દ નહિ

અર્થ બનીને.


આવો ને તમે.

ઘર સુધી જ નહિ.

હૃદય સુધી રે.


આવો ને તમે

ઉપહાર આયખું

કર્યું તમને.


આવો ને તમે.

દિલ ચોર્યું તમે રે

આવો દિલમાં.


જોઈએ રાહ

ચાતક બની, તમે

આવી જાવ ને.


તમે આવો તો

કરમાયેલા હોઠ

હસી પડશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance