Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Patel

Romance

5.0  

Harsh Patel

Romance

તમારી યાદ આવી ગઈ

તમારી યાદ આવી ગઈ

1 min
9.9K


ગુલાબી ઠંડીની સાંજે તમારી યાદ આવી ગઇ, 

જીવનની એવી સુંદર ઘડીની આજે યાદ આવી ગઈ,


હું કહું અને તમે માન શો આ દિલને તમારીયાદ આવી ગઇ, 

પૂર્ણિમાના ચંદ્ર જેવા તમારા ચહેરાની યાદ આવી ગઈ, 


અને બે ઘડી આધી ઘડી તમને યાદ કરવાની મજા આવી ગઈ,

ગુમનામ આ દિલની ગલીયોમાં તમારી યાદ આવી ગઈ,    

                 

ગુલશન માં બેઠા બેઠા તમારા ગુલબદન ની યાદ આવી ગઈ,

જીવનની એક હકીકત તો એટલી જ કે તમારા અલ્ફાઝો ની યાદ આવી ગઈ,


શાયદ ભૂલી ગયો હતો આ કવિતાને હું,

પણ તમને યાદ કરતા કરતા આ કવિતાની યાદ આવી ગઈ.

                  


Rate this content
Log in

Similar gujarati poem from Romance