Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Comedy Drama Inspirational

3  

Kaushik Dave

Comedy Drama Inspirational

તકરાર અને વાજિંત્રો

તકરાર અને વાજિંત્રો

1 min
205


ધડામધૂમ અવાજ સાથે વેલણ ચકલો ખખડે,

પાડોશીઓ પૂછે કે આ કેવું ગીત સંગીત બબડે


હાથમાં થાળી લઈને ઢાલ એની બનાવું,

ફટાક કરતું વેલણ, ને મધુર સંગીત જણાવું


હાથ પાછા લાંબા ટૂંકા, કરીને કેવું સમજાવું,

ના સમજે ત્યારે એને, માધુરી કહીને મનાવું,


પાછા બપોરે પૂછે પડોસન, કેવા રેપ ગીતો ગાયા,

સાંભળીને શ્રીમતી બોલે કે એમને પંચમ સૂર સંભળાવ્યા,


હવે આવી ખાટી મીઠી તકરારમાં તમે કદી ના પડશો

ઘરઘરની આ કહાની, વાજિંત્રો તો મનપસંદ કરજો,


હાસ્ય રસને જીવનમાં તમે શામેલ કરજો,

જીવનને હળવી શૈલીમાં, સારૂં જીવતા શીખજો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy