STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Tragedy

4  

Shraddhaben Kantilal Parmar

Tragedy

તકલીફ છે સાલી

તકલીફ છે સાલી

1 min
284

જયારે દુઆ કરતા દવા વધી જાય,

ત્યારે બહુ તકલીફ પડે છે સાલી.


જયારે સહકાર આપવા કરતા પીઠ પાછળ ઘા કરે છે,

ત્યારે બહુ તકલીફ પડે છે સાલી.


જ્યારે નાવિક વિનાની નાવડી મધદરિયે અટવાય જાય,

ત્યારે બહુ તકલીફ પડે છે સાલી.


જ્યારે જીવનમાં સુખ કરતા દુઃખ વધી જાય,

ત્યારે બહુ તકલીફ પડે છે સાલી.


જ્યારે પોતાના જ પારકા બનાવી જાય,

ત્યારે બહુ તકલીફ પડે છે સાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy