STORYMIRROR

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

તકદીર

તકદીર

1 min
210

તકીદર બદલાતા વાર નથી લાગતી

કયા સમયે બદલાય સમય ખબર નથી પડતી


સમય બળવાન સમયને કોઈની ઓળખાણ નથી લાગતી

સમયે બદલાય માણસ, તેને કોઈની શરમ નથી લાગતી


મળીને જ રહે છે કરેલાં કર્મોનું ફળ

કર્મોના ફળને પાકતા વાર નથી લાગતી


બદલાય કિસ્મત કયારે કોની એ કહી શકાય નહીં

ખરાબ સમયને જતાં વાર નથી લાગતી


સારું કરો તો સારું જ થાય

કોઈની દુઆ કોઈ 'દિ બેકાર નથી લાગતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational