Leena Vachhrajani

Drama

3  

Leena Vachhrajani

Drama

તારું-મારું સ્મિત

તારું-મારું સ્મિત

1 min
11.8K


આપણો સંગાથ થયો જનમોજનમનો,

જીવી જઈશું હજી કેટલુંય સમૃધ્ધ.


મારે નથી થવું ક્યારેય ડોશી,

તે તારેય ન જ થવાય ને વૃધ્ધ!


સદાય રળિયામણું જીવવાની ખ્વાઈશ,

ન પરવડે આપણને થઈ જવું બુધ્ધ.


સરળતા, સકારાત્મકતા અને સ્મિત,

આટલું કેળવીને રહીશું કાયમ પ્રબુધ્ધ.


Rate this content
Log in