STORYMIRROR

ALKA J PARMAR

Romance

3  

ALKA J PARMAR

Romance

તારો વિયોગ

તારો વિયોગ

1 min
134

હું તારીયાદમાં તારા વિના સાવ એકલી,

તારા પ્રેમ માટે હું તારા વિયોગમાં તારી,

રાહ જોઈ બેઠી ક્યારે આવે મારો સાયબો.


આ તારો વિયોગ તારા વિના મને સતાવે

મારી આ જિંદગી તારા વિના રાતોમાં,

રડાવે નિંદ ના આવે જોઉં તારી હું વાટલડી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance