Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Drama

5.0  

Vishvesh Jhala (ઉમંગ)

Drama

તારી રાહમાં

તારી રાહમાં

1 min
263


આંખો ઘેરાઈ રહી છે, તારી રાહમાં,

કે ધીરજ ખૂટી રહી છે, તારી રાહમાં,


ચાલી રહ્યો છું હજુ હું, તારી રાહમાં,

છતાં હવે કદમો થાક્યા, તારી રાહમાં,


જીવન હવે જીવાતું નહીં, તારી રાહમાં,

મોત ને પણ મળાતું નહીં, તારી રાહમાં,


શોધી રહ્યો છું તને જ હું, તારી રાહમાં,

ઈચ્છા થાય તો મળજે, મારી રાહમાં,


લાગણી તડપશે 'ઉમંગ' ની, તારી રાહમાં,

છતાંય અપેક્ષા તારી જ હશે, મારી રાહમાં...


Rate this content
Log in