STORYMIRROR

papa ni dhingali

Romance

4  

papa ni dhingali

Romance

તારી રાહ જોવ છું

તારી રાહ જોવ છું

1 min
499

તારી રાહ જોવ છું...

મારા અધૂરાં જીવનમાં..

મારા અધૂરાં સ્વપ્નમાં...


તારી રાહ જોવ છું...

અધૂરાં પ્રોમિસ...

અને અધૂરા દિલના સંબંધો..‌


તારી રાહ જોવ છું...

અધૂરી ચ્હા ...

અને અધૂરી મુલાકાતો..


તારી રાહ જોવ છું...‌

અધૂરા મારા હૃદયમાં..

મારા અધૂરા રૂમમાં..


તારી રાહ જોવ છું...

જીવવાની આશા નથી પણ..

તારી સાથે જીવનની ચાહત છે...


તારી રાહ જોવ છું...

મહાદેવ લેવા આવે તો દુઃખ નથી..

પણ તને સુકુનભરી નજરે જોવા...

તારી રાહ જોવ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance