તારી જ બનીને રહું
તારી જ બનીને રહું
હું ચાહે જમીન પર રહું કે પછી આસમાન પર
પરંતુ હર હંમેશ તારી જ બનીને રહું,
હું ચાહે પ્યાર બનીને રહું કે નફરત બનીને
પરંતુ હર હંમેશ તારી જ બનીને રહું,
હું ચાહે જીવું યા કે પછી મરું
પરંતુ હર હંમેશ તારી જ બનીને રહું
તારી જ બનીને રહું....

