STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

દિલ

દિલ

1 min
24K

દિલથી દિલ સુધીની સફર આપણી.

દિલ એ ખરી મૂડી માતબર આપણી.


દિલ દાસ્તાન મન ન સમજી શકનારું,

સમજુ મળશે એવી સબર આપણી.


ઊંડા ઘાવ દિલના કલમથી પર હોય,

તોય દરિયાદિલી હોય અસર આપણી.


સંકલ્પ વિકલ્પ સ્વભાવ મનતણોને

ઈચ્છા ઉરની હોવાની આખર આપણી.


મન દિલની એકરૂપતા ભાગ્યે જ મળે, 

દિલનું માનવું એ સંસ્કૃતિ ઘર આપણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance