STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

ધ્યાન આપો

ધ્યાન આપો

1 min
23.9K

એક બીજાની ઈચ્છા ને માન આપો, 

કોઈ ને દિલ કોઈને તીર કમાન આપો,

 

ખુલ્લી તલવાર છે આ કાજળ ભરી આંખો, 

બચાવો મને, એને જરાં મ્યાન આપો.

 

ખુબજ સહજતાથી ફરો છો તમે શહેરમાં, 

દિલનું સાંભળો, દિલમાં ધ્યાન આપો.

 

નાજુક મિજાજ એવા મને અજાણા બની ના જુઓ 

મુકો આ દુનિયાદારી, મારી વાત ને કાન આપો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance