Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

મુરલી મનોહર

મુરલી મનોહર

1 min
2.5K


મુરલી મનોહર તારા રૂપે હું રંગાઈ જાઉં,

મીરા બનીને હું તારામાં સમાઈ જાઉં.


તારા અનેક નામમાં હું રહી જાઉં,

રાધાની જેમ હું પણ પ્રિય બની જાઉં.


આ જગમાં હું પણ તને ગમી જાઉં,

મુરલી મનોહર હું પણ તું જમાં સમાઈ જાઉં.


તું તારી વાંસળીનો સુર હું નાચી જાઉં,

માધવ માધવ કહીને તારામાં સમાઈ જાઉં.


તારા હાથના એ વ્હાલને ચૂમી જાઉં,

માધવના જ નામમાં હું સમાઈ જાઉં.


Rate this content
Log in