STORYMIRROR

dance performence maitri shah

Others Romance

3  

dance performence maitri shah

Others Romance

મહેતાબ

મહેતાબ

1 min
461


હું ક્યાં કહું છું મને ફુલ હજાર આપો,

એક આપો પણ ગુલાબ આપો.


એ પુછે છે જીવન વિશે જવાબ આપો,

એને કોરી ખુલ્લી કિતાબ આપો.


વાતોમાં ના આપ વિખવાદ પડો,

અને વાતે વાતનો હિસાબ આપો.


કાળી રાતનો જેમ મહેતાબ મળે,

બંધ આંખોમાં એવું સપનું લાજવાબ આપો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from dance performence maitri shah